યહોશુઆ અને કાલેબને પરમેશ્વરના વચન પર દ્રઢ વિશ્વાસ હતો.
ભલે કનાનમાં, જેની પરમેશ્વરે પ્રતિજ્ઞા કરી હતી, એવા દૈત્ય હતા, પણ યહોશુઆ
અને કાલેબે નિશ્ચિત રૂપથી વિશ્વાસ કર્યો કે પરમેશ્વર તેમને તે ચોક્કસ આપશે.
કાલેબની જેમ જેણે 85 વર્ષની ઉંમરમાં પણ પ્રતિજ્ઞાની ભૂમિ પર જઈને જીતવામાં સંકોચ ન કર્યો,
આ યુગમાં આપણે પણ યહોશુઆ અને કાલેબની જેમ વિશ્વાસ સાથે સ્વર્ગની આશા રાખવી જોઈએ.
જે રીતે પરમેશ્વર યહોશુઆ અને કાલેબની કનાનની યાત્રા દરમિયાન તેમની સાથે હતા,
આજે આપણે મહેસૂસ કરી શકીએ છીએ કે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર
હંમેશા ચર્ચ ઓફ ગોડની સુવાર્તા ઝડપથી વિશ્વભરમાં પ્રગટ માટેનો માર્ગ ખોલી રહ્યા છે.
જે દેશમાં તમને વસાવવાને મેં મારો હાથ ઊંચો કર્યો છે, તેમાં જવા નહિ જ પામશે.
કેવળ યફૂનેનો દિકરો કાલેબ તથા નૂનનો દિકરો યહોશુઆ જવા પામશે.
ગણના 14:30
હવે યહોવાના સેવક મૂસાના મરણ પછી એમ થયું કે,
નૂનનો દીકરા યહોશુઆને, એટલે મૂસાના સહાયકારીને, યહોવાએ કહ્યું,
“. . . બળવાન તથા હિંમતવાન થા. કેમ કે આ લોકોને જે દેશ આપવાને
મેં તેઓના પૂર્વજોની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે. . . .
ને ગભરાતો નહિ; કારણ કે જ્યાં કંઈ તું જાય છે, ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે.”
યહોશુઆ 1:1–9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ