જે રીતે ઘડિયાળોની શોધ આપણને અદ્રશ્ય સમયને જોવા માટે કરવામાં આવી હતી,
તેમ આપણે બાઇબલના માધ્યમથી અદ્રશ્ય આત્મિક દુનિયામાં સ્વર્ગ કે નરકમાં જવાનો ન્યાય જોઈ શકીએ છીએ.
ઈસુ, જે પ્રકાશ તરીકે આવ્યા હતા, મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે આવ્યા હોવાથી,
તેમના અનુયાયીઓ, ચર્ચ ઓફ ગોડના સભ્યો પણ નવા કરારનો પાસ્ખાપર્વ મનાવે છે અને તેમની શિક્ષાઓનું પાલન કરે છે.
બે હજાર વર્ષ પહેલા, લોકોને બે જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા—
તે લોકો જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા હતા જે તેમના ઉદ્ધારકર્તા તરીકે શરીરમાં આવ્યા હતા અને જેઓ વિશ્વાસ નહોતા કરતા,
અને પવિત્ર આત્માના યુગમાં, એવા લોકો છે જેઓ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે,
જે આત્મા અને કન્યાના રૂપમાં આવ્યા છે, અને જેઓ અવિશ્વાસ કરે છે.
બાઇબલ કહે છે કે આ માન્યતાના આધારે પરમેશ્વરનો ન્યાય પહેલાથી જ નક્કી કરવામાં આવ્યો છે.
“અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે, જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાનાં કરતાં અંધારું ચાહ્યું;
કેમ કે તેઓનાં કામ ભૂંડાં હતાં.
કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે, અને પોતાનાં કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી.
પણ જે સત્ય કરે છે તે પોતાનાં કામ ઈશ્વરથી કરાયાં છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે”
યોહાન 3:19–21
હવે જે સંદેશો અમે તેમના મોંથી સાંભળ્યો છે, અને તમને જણાવીએ છીએ, તે એ છે કે ઈશ્વર પ્રકાશ છે,
અને તેમનામાં કંઈ પણ અંધકાર નથી.
1 યોહાન 1:5
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ