જેમ ધર્મનિરપેક્ષ તપાસમાં ન્યાયાધીશ આ નિર્ણય કરે છે
કે વાદી અને પ્રતિવાદી સાચો છે કે ખોટો, જ્યારે પૃથ્વી પર ન્યાયનો દિવસ આવશે,
તો પરમેશ્વર જે સ્વર્ગમાં ન્યાયધીશ છે, બાઈબલના વચનોના આધારે,
લોકોની કરણીઓ પ્રમાણે નિર્ણય કરશે કે તેઓ સ્વર્ગ જશે કે નર્ક.
પરમેશ્વર કહે છે કે જે લોકો એવું કહે છે કે, “હું પરમેશ્વર પર વિશ્વાસ કરું છું,”
પણ આજ્ઞાઓ નથી પાળતા, તેઓ આત્મિક રૂપથી જૂઠા છે
અને તેમને નર્કની સજા આપવામાં આવશે.
આ યુગમાં, ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરની શિક્ષાઓ પ્રમાણે
પરમેશ્વર સ્વર્ગીય સંતાનોને ઉદ્ધાર આપશે જેઓ નવા કરારના સત્યમાં છે
અને સાબ્બાથ દિવસને પવિત્ર પાળવા માટે યાદ રાખે છે.
“જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના
રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા
આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે.”
માથ્થી 7:21
જો આપણે તેમની આજ્ઞાઓ પાળીએ,
તો એ ઉપરથી આપણને માલૂમ પડે છે કે
આપણે તેમને ઓળખીએ છીએ. જે કહે છે,
“હું તેમને ઓળખું છું,” પણ તેમની આજ્ઞા
પાળતો નથી, તે જૂઠો છે, અને તેનામાં સત્ય નથી.
1યોહાન 2:3-4
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ