જ્યારે ઇસ્રાએલીઓએ મિસર છોડ્યું, ત્યારે પરમેશ્વરે સૌથી પહેલા પાસ્ખાની શક્તિ પ્રગટ કરી,
અને મૂસાના નિયમશાસ્ત્ર દ્વારા પાસ્ખાની ઘોષણા કરી,
અને તેમને નિયુક્ત સમય પર આવનારી પેઢીઓ સુધી તેને મનાવવાની આજ્ઞા આપી.
પાછળથી, પાસ્ખાપર્વ મનાવ્યા પછી પરમેશ્વરના લોકોની પ્રશંસા કરવામાં આવી અને આપત્તિઓથી સુરક્ષિત કરવામાં આવ્યા,
અને ઈસુએ પણ તેમના શિષ્યોને અનંતજીવનનો આશિષ આપીને પાસ્ખા મનાવ્યો.
ઈ.સ 325 માં પાસ્ખાપર્વ નાબૂદ કરવામાં આવ્યો ત્યારથી, બધા ચર્ચ મૂર્તિપૂજક દેવના રીતિ-રિવાજોનું પાલન કરી રહ્યા છે.
જોકે, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરની શિક્ષાઓ દ્વારા પાસ્ખાના મહત્વને મહેસૂસ કરે છે,
જેને પરમેશ્વરે તેમના લોકોને આવનારી પેઢીઓ સુધી મનાવવાની આજ્ઞા આપી હતી, અને તેનું પાલન કર્યું.
રાજાએ સર્વ લોકોને આજ્ઞા કરી, “કરારના આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે
તમારા ઈશ્વર યહોવાને માટે પાસ્ખાપર્વ પાળો.” . . .
તેની પહેલાં તેના જેવો કોઈ રાજા થયો નહોતો કે, જે પોતાના સંપૂર્ણ મનથી
તથા સંપૂર્ણ ભાવથી તથા સંપૂર્ણ બળથી મૂસાના આખા નિયમશાસ્ત્ર પ્રમાણે
યહોવા તરફ ફર્યો હોય. અને તેના પછી પણ તેના જેવો કોઈ ઊભો થયો નથી.
2 રાજાઓ 23:21–25
ત્યારે તેમણે કહ્યું. “નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો,
‘ઉપદેશક કહે છે, મારો સમય પાસે આવ્યો છે; હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્ખા પાળવાનો છું.’ ”
અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી, તેમ તેઓએ કર્યું, ને પાસ્ખા તૈયાર કર્યું.
માથ્થી 26:18–19
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ