દાઉદના રાજ્યાસનની ભવિષ્યવાણી ના પ્રમાણે પ્રથમ વખત પૃથ્વી પર આવ્યા
ઈસુનું ત્રીસ વર્ષની આયુમાં બાપ્તિસ્મા થયું અને તેમણે ત્રણ વર્ષ સુધી
સુવાર્તાનો પ્રચાર કર્યો. ખ્રિસ્ત આન સાંગ હોંગ, જે આત્મિક દાઉદના
રૂપમાં બીજીવાર આવ્યા, નો પણ ત્રીસ વર્ષની આયુમાં બાપ્તિસ્મા થયું
અને ચાલીસ વર્ષની ભવિષ્યવાણીને પુરી કરતા,
તેમણે શેષ બચેલા સાડત્રીસ વર્ષોના માટે સુવાર્તાનો પ્રચાર કર્યો.
ઈસુ ખ્રિસ્તે ભવિષ્યવાણી કરી, કે મનુષ્યનો પુત્ર બીજી વાર ત્યારે આવશે
જયારે અંજીરનું વૃક્ષ પુનર્જીવિત થશે, એટલે જયારે માં ઇસ્રાએલને
સ્વતંત્રતા મળશે. તે જે ભવિષ્યવાણીના પ્રમાણે આ પૃથ્વી પર
બીજી વાર આત્મિક દાઉદના રૂપમાં આવ્યા અને સાબ્બાથ, પાસ્ખા જેવા
જીવનના પર્વોને પુનઃસ્થાપિત કરતા જે નષ્ટ કરવામાં આવ્યા હતા
માનવજાતિની ઉદ્ધારમાં દોરવણી કરી, ખ્રિસ્ત આન સાંગ હોંગ છે.
ચર્ચ જે દાઉદના રૂપમાં આવ્યા ખ્રિસ્ત આન સાંગ હોંગ પર વિશ્વાસ કરે છે
અને સ્વર્ગીય માતા પર વિશ્વાસ કરે છે જેના વિષયમાં ખ્રિસ્ત આન સાંગ હોંગે
પોતે સાક્ષી આપી હતી, તે ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી છે.
પણ તેઓના ઈશ્વર યહોવાની સેવા તેઓ કરશે, તથા તેઓને માટે તેઓના રાજા તરીકે
હું દાઉદને ઊભો કરીશ, તેની સેવા તેઓ કરશે.” યર્મિયા 30:9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ