નિનવે ના લોકોને, જે પોતાના જમણા ડાબા હાથોનો
તફાવત નહિ ઓળખતા હતા, યુનાની વાત સાંભળી જયારે તેણે પરમેશ્વરની
આજ્ઞાના પ્રમાણે તેમને પ્રચાર કર્યો.અને તે બધાએ પસ્તાવો કર્યો.
આ યુગમાં પણ, આપણે નવા કરારના પાસ્ખાનો ઉદ્ધાર અને
પાપોની ક્ષમાનું સત્ય છે બધા લોકોને પ્રચાર કરવો જોઈએ
જે પરમેશ્વરની વ્યવસ્થાને નથી સમજી શકતા.
જેમ મુસાના સમયમાં જે ઘરોમાં તેમના દરવાજા પર પાસ્ખાનું લોહી હતું,
વિપત્તિથી બચાવવામાં આવ્યા હતા, બસ એવી જ રીતે નવા નિયમમાં લોકો જે પાસ્ખાના
હલવાનના રૂપમાં આવ્યા ઈસુ ખ્રિસ્તના માંસ અને લોહીમાં
પાસ્ખાની રોટલી અને દ્રાક્ષારસના દ્વારા ભાગીદાર થઈએ છીએ,
તે ઉદ્ધારની મુદ્રા પ્રાપ્ત કરી શકે છે.
ખ્રિસ્ત આન સાંગ હોંગે નવા કરારના પાસ્ખાની સાક્ષી આપી છે.
તે પરમેશ્વર છે જે અંતિમ દિવસોમાં બાઇબલની ભવિષ્યવાણીના પ્રમાણે
માનવજાતિના પાપોને ક્ષમા કરવા માટે ફરીથી આવ્યા છે.
યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે જે સમયે
હું ઇઝરાયલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ . . .
હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ,
ને તેઓનાં પાપોનું સ્મરણ ફરી કરીશ નહિ.” યર્મિયા 31:31-34
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ