જયારે આપણે પ્રકાશને જોઈએ છીએ, તો આપણી પાછળ એક પડછાયો દેખાય છે,
પણ જયારે આપણે પ્રકાશ તરફ પીઠ ફેરવીએ, તો પડછાયો આપણો માર્ગ રોકી દે છે.
તે જ રીતે, જ્યારે માનવજાતિ પરમેશ્વરની તરફજાય છે, જે પ્રકાશ છે,
તો અંધકાર તેમને ક્યારેય રોકી શકતું નથી.
પિતાના યુગમાં યર્મિયા અને પુત્રના યુગમાં પ્રેરિતોની જેમ,
જ્યારે આપણે પરમેશ્વરના મહિમાનો પ્રકાશ ફેલાવીએ છીએ,
તો આપણે આપણી આજુબાજુ સતાવણી અને અવરોધોનો સામનો કરી શકીએ છીએ.
પણ, અંતે, આપણને ઘણા આશીર્વાદો પ્રાપ્ત થશે.
યશાયા, યર્મિયા અને હઝકીએલે પિતાના યુગમાં યહોવા પરમેશ્વરનો પ્રકાશ ફેલાવ્યો,
અને પ્રેરિત પાઉલ, પિતર અને યોહાને પુત્રના યુગમાં ઈસુના મહિમાનો પ્રકાશ ફેલાવ્યો.
તે જ રીતે, પવિત્ર આત્માના યુગમાં, વિશ્વભરના 175 દેશોમાં
ચર્ચ ઓફ ગોડ ના સભ્યો ખ્રિસ્ત આન સાંગ હોંગ અને યરૂશાલેમ
સ્વર્ગીય માતાની મહિમાનો પ્રકાશ ફેલાવે છે જે ઉદ્ધારકર્તા તરીકે આવ્યા છે.
“ઊઠ, પ્રકાશિત થા; કેમ કે તારો પ્રકાશ આવ્યો છે,
ને યહોવાનો મહિમા તારા પર ઊગ્યો છે.
જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે;
પણ યહોવા તારા પર ઊગશે, ને તેમનો મહિમા તારા પર દેખાશે.
પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલ્યા આવશે.”
યશાયા 60:1-3
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ