માનવીય આંખોથી અદ્રશ્ય પ્રાથમિક કણોની દુનિયા, અને ચંદ્ર નામની દુનિયા અસ્તિત્વમાં છે જ્યાં-ગુરુત્વાકર્ષણમાં તફાવતના કારણે-તમે પૃથ્વીની સરખામણીમાં તમારી શક્તિ છ ગણી વધારે લગાવી શકો છો.
તે જ રીતે, સ્વર્ગનું રાજ્ય, જે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર દ્વારા સંચાલિત છે, ચોક્કસપણે અસ્તિત્વમાં છે.
જ્યારે આપણને વિશ્વાસની દુનિયાનો અહેસાસ થાય છે જેમાં સર્વશક્તિમાન પરમેશ્વર કાર્ય કરે છે, તો આપણે વિશ્વાસ દ્વારા થતા ચમત્કારનો અનુભવ કરી શકીએ છીએ, જેમ કે લાલ સમુદ્રનું વિભાજન, ગિદિયોનની જીત અને યરીખોનું પતન, અને બે આંધળાઓનું સાજા થવું.
અને ઘરમાં તે આવ્યા, ત્યારે તે આંધળાઓ તેમની પાસે આવ્યા. અને ઈસુ તેઓને કહે છે, “હું એ કરી શકું છું. એવો તમને વિશ્વાસ છે શું?” તેઓ તેમને કહે છે “હા, પ્રભુ.” ત્યારે તે તેઓની આંખોને સ્પર્શ કરીને કહે છે, “તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ.” અને તેઓની આંખો ઊઘડી ગઈ. . . . માથ્થી 9:28–30
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ