પરમેશ્વરે મૂસાના દસ આજ્ઞાઓની બીજી શિલાપાટીઓ સાથે ઉતર્યાના દિવસને પ્રાયશ્ચિતનો દિવસ તરીકે નિયુક્ત કર્યો,
અને માંડવા પર્વ તે પર્વ હતો જે દરમિયાન ઇઝરાયલીઓએ દસ આજ્ઞાઓની પથ્થરની શિલાપાટીઓ રાખવા માટે મંડપ બાંધ્યો.
3,500 વર્ષ પહેલા જોવામાં આવ્યું તેમ, પરમેશ્વરના મંદિરના નિર્માણનું સૌથી મહત્વપૂર્ણ પરિબળ,
તેમાં સામેલ થવા માટે પ્રેરિત અંતઃકરણ અને ભાગ લેવા માટે ઇચ્છુક હૃદય છે.
આવા લોકોએ મંદિરના નિર્માણ માટે પુષ્કળ સામગ્રી પ્રદાન કરી.
આજે, આખું વિશ્વ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને સ્વર્ગીય માતા યરૂશાલેમ તરફ આવી રહ્યું છે
કેમ કે પરમેશ્વરના લોકોને યરૂશાલેમ મંદિરની રચના કરતી વિવિધ સામગ્રીના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે.
એક ભવિષ્યવાણી છે કે જેમ જૂના કરારમાં વિવિધ ડાળીઓને માંડવા પર્વ માટે એકઠી કરવામાં આવી હતી,
તેમ પરમેશ્વરના લોકો યરૂશાલેમમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રૂપમાં એકઠા થશે.
અને જેઓને હોંસ હતી, અને જેઓના અંત:કરણમાં આપવાની ઇચ્છા હતી
તે સર્વ આવ્યા ને મુલાકાતમંડપના કાર્યને માટે તથા તેની સર્વ સેવાને માટે તથા
પવિત્ર વસ્ત્રોને માટે યહોવાને માટે અર્પણ લાવ્યા.
અને જેટલાં પુરુષો તથા સ્ત્રીઓ રાજી હતાં, . . .
નિર્ગમન 35:21–22
પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે.
તેમનામાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર મંદિર બને છે.
તેમનામાં તમે પણ ઈશ્વરના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો.
એફેસી 2:20–22
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ