પરમેશ્વરે તે લોકોને રાજ્યની સુવાર્તા સોંપી
જેમને પરમેશ્વરે સૌથી વધારે આ કહેતા યોગ્ય ઠરાવ્યા છે
કે મારા સાક્ષી બનો નવા કરારના સેવક બનો.
પરમેશ્વરે તેમને સ્વર્ગના રાજ્યને પ્રાપ્ત કરવાની આશિષ આપી.
જેને પરમેશ્વરના ઉત્તરાધિકારી પ્રાપ્ત કરી શકે છે.
જે પ્રમાણે ગિદિયોને લડાઈમાં વિજય પ્રાપ્ત કર્યો જયારે તેણે ઘડાને તોડ્યા
અને જ્યોતિને પ્રગટ કરી,પ્રથમ ચર્ચની જેમ પવિત્ર આત્માનું
એક અદભુત કામ આ યુગમાં પણ થશે જયારે આપણે નવા કરારના સત્યની
જ્યોતિના માધ્યમથી યરૂશાલેમ સ્વર્ગીય માતાની મહિમાને ફેલાવે છે.
જોકે આપણે મનુષ્યોની આજ્ઞાઓથી નહિ, પરંતુ માત્ર પરમેશ્વરની સુવાર્તાના
માધ્યમથી ઉદ્ધાર પ્રાપ્ત કરી શકે છે, ચર્ચ ઓફ ગોડ પરમેશ્વરની
આજ્ઞાઓને માની રહ્યા છે જેને ખ્રિસ્ત આન સાંગ હોંગે પુનર્સ્થાપિત કર્યો છે,
અને સંપૂર્ણ રીતે પરમેશ્વરની સાક્ષીના રૂપમાં મિશનને પૂરું કરી રહ્યા છે.
“આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો.
જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે તારણ પામશે;
પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે.’’ માર્ક 16:15-16
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ