જેમ સાલ્મન અને કબૂતર ભલે ગમે તેટલા દૂર જાય, પોતાના વતનમાં પાછા આવી શકે છે,
તેમ પરમેશ્વરે કહ્યું, “હું મારો નિયમ તેઓનાં હ્રદયમાં મૂકીશ,”
અને નવા કરારનો નિયમ માનવજાતિના હૃદયોમાં મૂક્યો જેથી તેઓ તેમના અનંત સ્વર્ગીય ઘરે પાછા આવી શકે.
બે હજાર વર્ષ પહેલા, ઈસુએ માનવજાતિને સ્વર્ગનું રાજ્ય આપવા માટે સારા બીજ [સાબ્બાથ દિવસ અને પાસ્ખા] વાવ્યા.
જોકે, પછીથી સારા બીજ અદૃશ્ય થઈ ગયા અને તેમની જગ્યાએ કડવા દાણા,
એટલે કે દુશ્મન શેતાન દ્વારા વાવેલા માણસોના નિયમોએ લઇ લીધું.
આ હોવા છતાં, પરમેશ્વરના બાળકો તેમની આત્માઓ પર કોતરેલા નવા કરારને ક્યારેય નથી ભૂલતા
પણ તેને તેમના હૃદયથી મહેસૂસ કરે છે, અને ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરની પાસે આવે છે,
જે તેમને સ્વર્ગના રાજ્યમાં, જે તેમની આત્માની ભૂમિ છે, માર્ગદર્શન આપે છે.
યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયલના વંશજોની સાથે
તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ. . . .
પણ યહોવા કહે છે, “હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ, તે આ છે:
હું મારો નિયમ તેઓનાં હ્રદયમાં મૂકીશ, તેઓના હ્રદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ,
ને તેઓ મારા લોકો થશે.
યર્મિયા 31:31–33
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ