પરમેશ્વરે સર્વ લોકોને તેમના પાપોથી પશ્ચાતાપ કરવાનો સમય આપ્યો જે સ્વર્ગમાં કર્યા હતા
અને સાથે જ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરવાની તક આપી છે,
જે શરીરમાં આવ્યા હતા. ત્યારબાદ, દરેક વ્યક્તિની કરણીઓ પ્રમાણે,
પરમેશ્વર તેમને અલગ કરશે જે સ્વર્ગ જશે અને જેમનો ન્યાય કરવામાં આવશે.
જે લોકોનો ન્યાય થાવનો છે, તેમાં યહૂદા ઇશ્કારીયોત જેવા માણસો છે
એણે ઈસુને તેના ખોટા નિર્ણયના કારણે વેચી દીધા,
અને બલામ જેવા જુઠ્ઠા પ્રબોધકો જેણે તેની દુષ્ટ સલાહ સાથે
પરમેશ્વરના લોકોને મૂર્તિપૂજામાં ધકેલી દીધા, અને એવા લોકો પણ છે
જેઓએ પરમેશ્વરના સત્યને નષ્ટ કરી દીધું અને રવિવારની આરાધના
અને ક્રિસ્મસ જેવા નિયમો દારા સૂર્ય-દેવતાની પૂજા કરી છે,
જેમ રાજા આહાબ અને ઈઝબેલે નાબોથની દ્રાક્ષાવળી લઇ હતી.
જુઓ, તેઓએ બલામની સલાહથી ઇઝરાયલીઓની પાસે
પેઓરની બાબતમાં યહોવાની વિરુદ્ધ પાપ કરાવ્યું,
ને તેથી યહોવાની પ્રજામાં મરકી ચાલી.
ગણના 31:16
તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના
બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. એણે બાલાકને
ઇઝરાયલપુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ
મૂર્તિઓનાં નૈવેદ ખાય અને વ્યભિચાર કરે.
પ્રકટીકરણ 2:14
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ