આપણે પરમેશ્વરના વચનની શક્તિને જોઈ શકીએ છીએ: જ્યારે આદમ અને હવા ભલુંભૂંડુ જાણવાના વૃક્ષમાંથી ખાઈને મરી ગયા, જ્યારે ક્રોસની જમણી બાજુનો ચોર બચી ગયો; જ્યારે બે આંધળા સાજા થયા; જ્યારે જે સ્ત્રીને બાર વર્ષોથી લોહી વહેવાનો રોગ હતો, તે સાજી થઇ. અને આ તથ્ય દ્વારા કે જે કોઈ પાસ્ખાની રોટલી અને દ્રાક્ષારસમાં ભાગ લઈને ઈસુનું માંસ ખાશે અને તેમનું લોહી પીશે, તે અનંતજીવનનું દાન પ્રાપ્ત કરશે.
પુત્રના યુગમાં, એકલા ઈસુએ તે લોકોને જીવનનું જળ આપ્યું જે માંડવાપર્વના છેલ્લા અને મુખ્ય દિવસે તેમની પાસે આવ્યા હતા.
પવિત્ર આત્માના યુગમાં, તે જેઓ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરની પાસે આવે છે, જે આત્મા અને કન્યાના રૂપમાં આવ્યા છે, જીવનનું જળ, એટલે પવિત્ર આત્મા પ્રાપ્ત કરશે. તેઓ તે છે જે પરમેશ્વરના વચનની શક્તિથી બધું જ પૂરું કરી શકે છે.
હવે પર્વને છેલ્લે તથા મોટે દિવસે ઈસુએ ઊભા રહીને મોટે અવાજે કહ્યું, “જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.” પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું…
યોહાન 7:37-39
આત્મા તથા કન્યા બંને કહે છે, “આવો.” જે સાંભળે છે તે એમ કહે કે, “આવો.” અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે.
પ્રકટીકરણ 22:17
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ