આપણા વિશ્વાસનું લક્ષ્ય આપણી આત્માઓનો ઉદ્ધાર છે. તે અનંત મૃત્યુ અને નરકની પીડાથી મુક્ત થવાનું છે,
જેનો આપણે સ્વર્ગમાં કરેલા પાપોના કારણે સામનો કરવા માટે નિયુક્ત હતા, અને અનંત જીવન પ્રાપ્ત કરવું છે.
પાસ્ખાપર્વના દ્વારા, પરમેશ્વરે તે દયનિય આત્માઓને અનંતજીવન આપ્યું જે મૃત્યુ માટે નિયુક્ત હતા.
ચર્ચ ઓફ ગોડ પાસે અનંતજીવનનો વાયદો કરેલો આશિષ છે, જ્યાં સભ્યો બાઇબલની શિક્ષાઓ પ્રમાણે,
પાસ્ખાની રોટલી ખાય છે અને પાસ્ખાનો દ્રાક્ષારસ પીવે છે, જે ઈસુના માંસ અને લોહીનું પ્રતીક છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ