પરમેશ્વરે શરૂઆતમાં સાબ્બાથ દિવસને આશિષ આપ્યો અને તેને પવિત્ર બનાવ્યો,
અને તેને મૂસાના સમયમાં દસ આજ્ઞાઓમાંથી ચોથી આજ્ઞા તરીકે નિયુક્ત કર્યો;
સાબ્બાથ દિવસ પરમેશ્વરની આજ્ઞા છે જેને આપણે જગતના અંત સુધી પાળવી જોઈએ.
ઈસુએ આપણને શીખવ્યું કે આપણે યુગના અંત સુધી સાબ્બાથ દિવસને પવિત્ર મનાવવો જોઈએ,
આ કહેતા કે, “પણ તમારું નાસવું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો,”
તેથી આ આગ્રહ કરવો ખોટો છે કે નવા કરારના સમયમાં સાબ્બાથ દિવસ પાળવાની કોઈ જરૂર નથી
અને તે ઈસુની શિક્ષાઓનું ઉલ્લંઘન કરે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ