આજે, કેથોલિક ચર્ચ પણ, જે રવિવારના દિવસે આરાધના કરે છે, સ્વીકાર કરે છે
કે બાઇબલમાં નોંધ કરવામાં આવેલ સાબ્બાથ શનિવાર છે, રવિવાર નથી.
જૂના કરારના સમયમાં, પરમેશ્વર યહોવાએ સાતમા દિવસને પરમેશ્વરનો સાબ્બાથ ઘોષિત કર્યો
અને દસ આજ્ઞાઓમાંથી ચોથી આજ્ઞા તરીકે તેને પવિત્ર મનાવવાની આજ્ઞા આપી.
નવા કરારના સમયમાં, ઈસુએ પણ કહ્યું કે સાબ્બાથને યુગના અંત સુધી પવિત્ર મનાવવો જોઈએ.
પહેલો દિવસ, જેનો બાઇબલમાં ઉલ્લેખ નથી, રવિવારના દિવસે આરાધના કરવી
પરમેશ્વરના વચનોમાં ઉમેરવાનું કે તેમાંથી કાઢી નાખવાનું કાર્ય છે,
અને આ રીતે, આ આપત્તિઓ પ્રાપ્ત કરવા અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવામાં અસમર્થ થવા તરફ દોરી જાય છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ