બેખમીર રોટલીનો પર્વ તે છે જ્યારે ઈસુ ખ્રિસ્તે પાપીઓ માટે દુઃખનો ક્રૂસ ઉઠાવ્યો હતો.
પરમેશ્વર આપણને શીખવે છે કે જ્યારે આખી માનવજાતિ, જે સ્વર્ગીય પાપી છે, ખ્રિસ્તના ઉદાહરણનું પાલન કરે છે,
સ્વયંનો વધસ્તંભ ઊંચકે છે, અને ખ્રિસ્તના માર્ગ પર ચાલે છે, તો તેઓ દુઃખો અને મુશ્કેલીઓ દ્વારા
અનંતકાળની ઝંખના કરી શકે છે.
પ્રથમ ચર્ચના સંતોને અહેસાસ થયો કે આ પૃથ્વી પર જીવન પછી અનંતજીવન છે
અને અનંતકાળની ઝંખના સાથે આનંદપૂર્વક બધા દુઃખો, મુશ્કેલીઓ અને સતાવણીઓનો સ્વીકાર કર્યો.
તે જ રીતે, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો હંમેશા આ પૃથ્વી પર દરેક વસ્તુ માટે આભાર માને છે.
જે કષ્ટમય શ્રમ ઈશ્વરે મનુષ્યોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે તે મેં જોયો છે.
ઈશ્વરે દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે! વળી ઈશ્વરે માણસોનાં હ્રદયમાં સનાતનપણું એવી રીતે મૂક્યું છે . . .
સભાશિક્ષક 3:10–11
એ કારણથી અમે નાહિંમત થતા નથી; . . .
કેમ કે અમારી થોડીક તથા ક્ષણિક વિપત્તિ અમારે માટે અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે; . . .
2 કરિંથીઓ 4:16–17
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ