એદન વાડીમાં, જીવનનું વૃક્ષ હતું, જેણે તેમાંથી ખાનારાઓને અનંતજીવન આપ્યું.
જોકે, આદમ અને હવાના પાપના કારણે, પરમેશ્વરે જીવનના વૃક્ષનો માર્ગ બંધ કરી દીધો.
માત્ર પરમેશ્વર જ ફરીથી જીવનના વૃક્ષનો માર્ગ ખોલી શકે છે, તેથી 2,000 વર્ષ પહેલા,
ઈસુ પાપીઓને અનંત જીવન આપવા માટે આ પૃથ્વી પર આવ્યા.
તે નવો કરારનો પાસ્ખા લાવ્યા, જેના દ્વારા આપણે જીવનના વૃક્ષની વાસ્તવિકતા, ઈસુનું માંસ અને લોહી ખાઈ અને પી શકીએ છીએ.
જોકે, ઈ.સ 325 માં, રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઈને પાસ્ખાને નાબૂદ કરી દીધો હતો.
અનંતજીવનનો માર્ગ ખોલવા માટે, પરમેશ્વર શરીરમાં બીજી વાર આ પૃથ્વી પર આવ્યા.
તે ખ્રિસ્ત આન સાંગ હોંગ છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ