આપણા જીવન દરમિયાન, વિવિધ વ્યવસાયોમાં સામેલ થવું
અને જ્ઞાન કેળવવા જેવી ઘણી અલગ-અલગ પ્રવૃત્તિઓ હોય છે.
જોકે, છેવટે, જ્યારે આપણે આત્મા અને કન્યા, પિતા આન સાંગ હોંગ અને પરમેશ્વર માતાને શોધીએ છીએ,
ત્યારે જ આપણે જીવનનું જળ પ્રાપ્ત કરી શકીએ છીએ, આપણા પાપોની ક્ષમા મેળવી શકીએ છીએ,
અને આપણા અનંત ઘર, સ્વર્ગના રાજ્યમાં પાછા જઈ શકીએ છીએ.
બાઇબલ, જે પવિત્ર આત્મા દ્વારા નોંધ કરવામાં આવેલી ભવિષ્યવાણીઓની પુસ્તક છે,
ભવિષ્યવાણી કરે છે કે સત્યની જ્યોતિ પરમેશ્વર, અંધકારથી ઢંકાયેલી પૃથ્વી પર આવશે
અને માનવજાતિ અને એદનવાળીમાં ના શેતાનથી બચાવશે, જે માતા પરમેશ્વરનો વિરોધ કરે છે,
તે વિનાશનો સામનો કરશે.
“અને તારી ને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ.
તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”
ઉત્પત્તિ 3:15
ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો, અને તેનાં બાકીનાં સંતાન,
એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે, અને ઈસુની સાક્ષીને વળગી રહે છે,
તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો. અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો.
પ્રકટીકરણ 12:17
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ