જોકે આખી બાઇબલમાં તેની સાક્ષી આપવામાં આવી છે, પણ અમુક લોકો પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરવામાં નિષ્ફળ થાય છે, અને ભલે તેઓ પરમેશ્વરને “પિતા” કહે છે, તેઓ નવા કરારનો પાસ્ખા જે પરમેશ્વરના શરીર અને લોહીનો વારસો મેળવવાનો માર્ગ છે, તે નથી મનાવતા.
Such people will end up being separated from God.
એવા લોકો અંતમાં પરમેશ્વરથી અલગ થઇ જશે.
પરમેશ્વરે કહ્યું, “હું તમારો પિતા થઇશ, અને તમે મારા સંતાન થશો,” અને આ કૌટુંબિક શીર્ષકો દ્વારા, તેમણે આપણને પ્રબુદ્ધ કર્યા કે માનવજાતિ એક આત્મિક સ્વર્ગીય પરિવાર છે.
તેથી, ચર્ચ ઓફ ગોડના સભ્યો, સ્વર્ગીય પરિવાર તરીકે, પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે,
અને એકબીજાને ભાઈઓ અને બહેનોની જેમ પ્રેમ કરતા વિશ્વાસના માર્ગ પર ચાલે છે.
માટે . . . હું તમારો અંગીકાર કરીશ,
અને તમારો પિતા થઈશ, અને તમો મારાં દીકરાદીકરીઓ થશો, એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે.”
2 કરિંથીઓ 6:17–18
પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે.
ગલાતીઓ 4:26
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ