પરમેશ્વર નવા કરાર(પાસ્ખા) ના મધ્યસ્થ ના રૂપમાં સ્વર્ગના રાજ્યની ગેરંટી આપે છે
અને માનવજાતિને અનિશ્ચિતતાથી બહાર નીકાળીને સુરક્ષિત,
ઉજ્જવળ ભવિષ્યની તરફ માર્ગદર્શન કરે છે. બાઈબલના પ્રમાણે,
પરમેશ્વર માત્ર ચર્ચ ઓફ ગોડને આ ગેરંટી આપે છે.
જોકે આપણે પવિત્ર આત્માના યુગમાં રહીએ છીએ, તો આપનો વિશ્વાસ અને મન
પુત્રના યુગમાં નહિ રહેવું જોઇએ. બાઇબલ આ વાતની સાક્ષી આપે છે
કે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરવો,
જેમણે નવા કરારના દ્વારા આપણા પાપોને ક્ષમા કર્યા,
આ યુગમાં સ્વર્ગના રાજ્યની ગેરંટી મેળવવાનો માર્ગ છે.
જે જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ . . . હું . . . જે નવું યરુશાલેમ મારા ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઊતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ લખીશ. પ્રકટીકરણ 3:12
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ