એકવાર દરેકનો જન્મ થાય છે, તો તેમણે મૃત્યુનો સામનો કરવો પડશે અને તે દિવસ પછી જીવન આપવામાં આવશે.
પરમેશ્વર તે લોકોનો ન્યાય કરે છે જે નરકમાં દુઃખ સહન કરશે અને જેઓ સ્વર્ગમાં મહિમા પ્રાપ્ત કરશે,
તેના આધારે છે કે તેમણે આ પૃથ્વી પર પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવ્યું કે નહિ.
બાઇબલ, ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી, માતા પરમેશ્વર વિશે સાક્ષી આપે છે,
અને મૂળ હિબ્રુ બાઇબલમાં પણ, તેને “એકથી વધારે પરમેશ્વર [એલોહીમ]” તરીકે લખવામાં આવ્યું છે.
તેથી, બાઇબલની બધી શિક્ષાઓ અને પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરતા,
ચર્ચ ઓફ ગોડ ના સભ્યો એલોહીમ પરમેશ્વર પર વિશ્વાસ કરે છે.
જેમ માણસોને એક જ વાર મરવાનું, અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, . . .
હિબ્રૂ 9:27
જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ,
પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે.
માથ્થી 7:21
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ