માનવજાતિના ઉદ્ધારકર્તા, પરમેશ્વરે આપણને પાસ્ખા દ્વારા પાપોની ક્ષમા અને અનંત સ્વર્ગનું રાજ્ય આપ્યું છે
અને શક્તિશાળી રૂપથી ઘોષણા કરી છે કે જે લોકો પાસ્ખા મનાવે છે
તેઓ પરમેશ્વરના લોકો તરીકે સ્વીકારવામાં આવશે જે સ્વર્ગનું નાગરિકત્વ અને ઉદ્ધાર પ્રાપ્ત કરશે.
2,000 વર્ષ પહેલા આવેલા ઈસુ, તેમજ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને
આ યુગમાં માતા પરમેશ્વરે આપણને સતત શીખવ્યું કે પાસ્ખા મનાવ્યા વગર
માત્ર આપણા હોઠોથી પરમેશ્વરને પોકારવું એક અસ્પષ્ટ વિશ્વાસ છે.
સાથે જ, પરમેશ્વરે તે લોકો માટે દ્વિતીય પાસ્ખા મંજૂર કર્યો
જે તેને નિયુક્ત સમય પર મનાવવામાં અસમર્થ હતા,
કેમ કે પાસ્ખા એક ખૂબ જ મહત્વપૂર્ણ પર્વ છે
જે પરમેશ્વરના સાચા લોકોને અલગ પાડે છે.
“વળી ઇઝરાલી લોકો તેને માટે ઠરાવેલે સમયે પાસ્ખાપર્વ પાળે. . . .
અને કેટલાક માણસો માણસના મુડદાથી અભડાયેલા હતા,
તેથી તેઓ તે દિવસે પાસ્ખાપર્વ પાળી ન શક્યા. . . .
અને યહોવાએ મૂસાને કહ્યું,
“. . . તોપણ તે યહોવાનું પાસ્ખાપર્વ પાળે.
બીજા માસને ચૌદમે દિવસે સાંજે તેઓ તે પાળે; . . .
પણ જે માણસ . . . પાસ્ખાપર્વ પાળવાનું ચૂકે,
તે પોતાના લોકોમાંથી અલગ કરાય; . . .”
ગણના 9:2–13
તે માટે તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો.
જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ,
પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે.
માથ્થી 7:20–21
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ