જૂના કરારમાં મૂસાના નિયમ હેઠળ ખૂનીઓને મૃત્યુદંડ આપવામાં આવતો, પરંતુ આકસ્મિક હત્યા કરનારા આશ્રયનગરમાં ભાગીને જીવી શકતા.
જોકે, પરિવાર પાસે વતન પાછા ફરવાનો એકમાત્ર માર્ગ પ્રમુખ યાજકનું મૃત્યુ હતું.
આશ્રયનગરનો નિયમ આત્મિક દુનિયા પ્રગટ કરતો પડછાયો છે.
આખી માનવજાત સ્વર્ગમાં મૃત્યુદંડ પામી, આત્મિક આશ્રયનગર એવી આ પૃથ્વી પર કેદ છે. તો પણ, પ્રમુખ યાજક ઈસુએ પોતાના મૃત્યુ દ્વારા સ્થાપિત નવા કરારના પાસ્ખાપર્વ દ્વારા આપણે આત્મિક ઘર, સ્વર્ગના રાજ્યમાં પાછા ફરી શકીએ છીએ.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ