આજકાલ, મોટાભાગના ચર્ચમાં રવિવારના દિવસે આરાધના કરવામાં આવે છે, પરંતુ આ માત્ર એક માનવ-નિર્મિત નિયમ છે
જ્યારે સમ્રાટ કોન્સ્ટેન્ટિને ઈ.સ 321 માં રવિવારને જાહેર રજા અને આરાધનાનો દિવસ ઘોષિત કર્યો હતો.
સાતમો દિવસ સાબ્બાથ, જેને પરમેશ્વરે આશિષ અને પવિત્રતાનું વચન આપ્યું છે,
અને આપણને જગતના અંત સુધી મનાવવાની આજ્ઞા આપી છે, શનિવાર છે.
આજે, એકમાત્ર ચર્ચ જે પરમેશ્વરના વચન પ્રમાણે શનિવારે સાબ્બાથ દિવસ મનાવે છે, તે વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ