પુનરુત્થાનના દિવસે ખ્રિસ્તના મૂએલાંઓમાંથી જીવી ઉઠવાના દ્વારા મૃત્યુની શક્તિને તોડીને
તેમની મહાન શક્તિનું પ્રદર્શન કર્યું, અને પ્રથમ ચર્ચના પુનરુત્થાનનો પાયો બની ગયું.
આ આનંદ અને આશાનો પર્વ પણ છે જે આપણને તીવ્ર ઉત્પીડન અને સતાવણી છતાં
આપણો વિશ્વાસ બનાવી રાખવામાં સક્ષમ બનાવે છે.
પુનરુત્થાનના દિવસે, પરમેશ્વર આનંદકારક આશા આપે છે કે જે ખ્રિસ્તમાં મૃત્યુ પામ્યા છે
તેઓ એક સુંદર પુનરુત્થાનનો અનુભવ કરશે અને જેઓ જીવિત છે તેઓનું રૂપાંતરણ આંખના પલકારામાં થઇ જશે.
આ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરની શિક્ષાઓ પ્રમાણે મનાવવામાં આવેલા નવા કરારનો પુનરુત્થાનનો દિવસ છે.
હવે ખ્રિસ્ત મૂએલાંમાંથી ઊઠયા છે એમ પ્રગટ કરવામાં આવે છે,
તે છતાં તમારામાંના કેટલાક કેમ કહે છે કે મૂએલાંનું પુનરુત્થાન નથી?
પણ જો મૂએલાંનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ ઊઠયા નથી!
અને જો ખ્રિસ્ત ઊઠયા નથી, તો અમારો ઉપદેશ વ્યર્થ છે, અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે.
1 કરિંથીઓ 15:12–14
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ