બાઇબલ કહે છે કે માનવજાતે મૃત્યુ પામવાનું કારણ પાપોને લીધે છે.
જો કે, બાઇબલ પણ કહે છે કે જો તેઓને પાપોની ક્ષમા મળે છે,
તો તેમના શરીર નષ્ટ થઇ જાય તો પણ તેમની આત્માઓ અનંત જીવન મળે છે.
આપણે ઉદ્ધારકર્તાનું નામે બાપ્તિસ્મા લેવાની જરૂર છે
જે પાપોની ક્ષમા કરવાનો અને અનંત જીવન આપવાનો અધિકાર ધરાવે છે.
એકમાત્ર ચર્ચ જે પિતા પરમેશ્વર, યહોવાના, પુત્ર પરમેશ્વર, ઈસુના અને પવિત્ર આત્મા પરમેશ્વર,
ખ્રિસ્ત આન સાંગ હોંગના નામે બાપ્તિસ્મા આપે છે, તે ચર્ચ ઓફ ગોડ છે.
જે જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ, ને તે ફરી ત્યાંથી બહાર જશે નહિ,
અને તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ,
એટલે જે નવું યરુશાલેમ મારા ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઊતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ લખીશ.
પ્રકટીકરણ 3:12
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ