સ્વર્ગનું રાજ્ય અનંત સુખ અને આનંદનું સ્થાન છે,
જેમાં કોઈ મૃત્યુ, દર્દ કે પીડા નથી.
એટલે પરમેશ્વરે આપણને કહ્યું કે લક્ષ્ય વગરનું જીવન ન જીવો,
જેમ કે આપણે એક હજાર વર્ષ જીવવાના હોય જ્યારે આપણે સો પણ નથી જીવી શકતા,
પણ સ્વર્ગના રાજ્ય માટે જીવવાનું કહ્યું છે.
જે રીતે 2,000 વર્ષ પહેલા ઈસુએ નવા કરાર પાસ્ખા દ્વારા માનવજાતિને જીવન આપ્યું,
તેમ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે આપણને શીખવ્યું કે આપણે અનંત જીવન
જીવવા માટે પાસ્ખા પાળવો જોઈએ, ન કે ખેતરના ફૂલોની જેમ સુકાઈ જનાર જીવન.
અમારા સર્વ દિવસો તમારા રોષમાં વીતી જાય છે;
અમે નિસાસાની જેમ અમારાં વર્ષો પૂરાં કરીએ છીએ.
અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે,
અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય,
તોપણ તેઓનો ગર્વ શ્રમ તથા દુ:ખમાત્ર છે;
કેમ કે તે વહેલી થઈ રહે છે, અને અમે ઊડી જઈએ છીએ.
ગીતશાસ્ત્ર 90:9–10
કેમ કે, “સર્વ પ્રાણી ઘાસના સરખાં છે,
અને તેઓનું તમામ ગૌરવ ઘાસના ફૂલ સરખું છે.
ઘાસ સુકાઈ જાય છે,
ને તેનું ફૂલ ખરી પડે છે, પણ પ્રભુનું વચન સદાકાળ રહે છે”. . . .
1 પિતર 1:24–25
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ