પરમેશ્વર આરંભથી અંત જોવે છે અને માનવજાતિની દોરવણી ઉદ્ધારના માર્ગ પર કરે છે.
જે રીતે યહોશુઆ અને કાલેબ ભવિષ્યને જોનારા પરમેશ્વરની આજ્ઞાનું
પાલન કરતા તેમના વચનો પર વિશ્વાસ કરતા બચાવવામાં આવ્યા હતા,
તેમજ આજે પણ, પરમેશ્વર તે લોકોને બચાવે છે
જે પોતાના વિચારોને નહિ પણ પરમેશ્વરના વચનનું પાલન કરે છે.
ઈસુએ આ ભવિષ્યવાણી કરતા કે પિતર ત્રણ વાર તેમનો નકાર કરશે
અને યહુદા ઈશકારીયોત તેમની સાથે વિશ્વાસઘાત કરશે, ઉદ્ધારનું કાર્ય કર્યું.
તેમજ, ખ્રિસ્ત આન સાંગ હોંગે પહેલેથી ઘોષણા કરી
કે તે તેમનું મિશન પૂર્ણ કરવાના પછી સ્વર્ગ જશે,
અને આપણને શીખવ્યું કે આપણે આપણા ઉદ્ધાર માટે
માતા પરમેશ્વરનું પાલન કરવું જોઈએ.
આરંભથી પરિણામ જાહેર કરનાર,
તથા જે થયું નથી તેની પુરાતન કાળથી
ખબર આપનાર હું છું. મારો સંકલ્પ દઢ રહેશે,
ને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ.
યશાયા 46:10
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ