જ્યારે પ્રેરિત યોહાને તે દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ જોઈ જેમાં આખી માનવજાતિ નરકમાં જશે,
તો તે રડ્યો. જોકે, વડીલોમાંથી એકે તેને કહ્યું, “ભવિષ્યમાં, દાઉદનું મૂળ મુદ્રિત બાઇબલને
ખોલશે અને માનવજાતિને બચાવશે.” ખ્રિસ્ત આન સાંગ હોંગે દાઉદના જીવન પ્રમાણે
30 વર્ષની ઉંમરમાં બાપ્તિસ્મા લીધું, બાકી 37 વર્ષ પૂરા કર્યા, અને નવો કરાર અને
આપણી સ્વર્ગીય માતાના સત્ય સહિત મુદ્રિત કરેલા બાઇબલના રહસ્યોને પ્રગટ કર્યા.
બાઇબલના રહસ્યોને માત્ર દાઉદ જ ખોલી શકે છે, તેથી માનવજાતિએ દાઉદને મળવું જોઈએ.
ખ્રિસ્ત આન સાંગ હોંગ, જે દાઉદના રૂપમાં આવ્યા, માનવજાતિને આ અસ્થાયી જીવનની
બાબતોના બદલે, અનંત સ્વર્ગના રાજ્ય વિશે શીખવ્યું. સાથે જ, તેમણે માતા પરમેશ્વર,
આત્મિક હવાના અસ્તિત્વ વિશે શીખવ્યું, જે પરમેશ્વરની યોજનાની અંદર છુપાયેલું છે.
તેથી, બધા રાષ્ટ્રો ચર્ચ ઓફ ગોડમાં જઈ રહ્યા છે જ્યાં માતા પરમેશ્વર નિવાસ કરે છે.
હું બહુ રડયો, કારણ કે તે ઓળિયું ઉઘાડવાને
અથવા તેમાં જોવાને કોઈ યોગ્ય જડયો નહિ.
ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું,
“તું રડ નહિ, જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે,
જે દાઉદનું થડ છે, તે ઓળિયું ઉઘાડવાને તથા
તેની સાત મુદ્રા તોડવાને વિજયી થયો છે.”
પ્રકટીકરણ 5:4-5
જેમ માણસોને એક જ વાર મરવાનું, અને ત્યાર પછી તેમનો ન્યાય થાય
એવું નિર્માણ થયેલું છે, તેમ ખ્રિસ્તે ઘણાઓનાં પાપ માથે લેવા માટે
એક જ વાર બલિદાન આપ્યું, અને જેઓ તેમની રાહ જુએ છે
તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે.
હિબ્રૂ 9:27-28
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ