આપણે આપણી રીતિ પર વિશ્વાસ કરવાના બદલે, યહોશુઆની જેમ પરમેશ્વર પર કેન્દ્રિત થઈને,
વિશ્વાસ સાથે સુવાર્તા ના કાર્યને કરવાની જરૂર છે.
આપણે વિશ્વાસ સાથે અંત સુધી આગળ વધવાની પણ જરૂર છે
અને ક્યારેય મધરસ્તે હાર ન માનવી જોઈએ.
સુલેમાન પાસે ધન અને સન્માન જેવી દરેક વસ્તુ હતું.
જોકે, અંતતઃ તેણે સ્વીકાર કર્યું કે બધું જ વ્યર્થ છે. જેમ કે તેણે સ્વીકાર કર્યું,
જે લોકો સાંસારિક ઈચ્છાઓ બદલે પરમેશ્વરને ખજાનો માને છે, તે સર્વ આશીર્વાદિત થયા છે.
પવિત્ર આત્માના યુગમાં, જેઓ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરને ખજાનો માને છે,
તેઓને પુષ્કળતાથી આશીર્વાદ આપવામાં આવશે.
વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે આ છે:
ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ;
દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.
સભાશિક્ષક 12:13
સૈન્યોના ઈશ્વર યહોવાએ સમ ખાઈને કહ્યું છે, “જે પ્રમાણે મેં ધારણા
કરી છે તે પ્રમાણે નક્કી થશે; અને મેં જે ઠરાવ કર્યો છે તે કાયમ રહેશે...
કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવાએ જે યોજના કરી છે તેને કોણ રદ કરશે?
તેમનો હાથ ઉગામેલો છે, તેને કોણ પાછો ફેરવશે?”
યશાયા 14:24-27
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ