જેમ આ પૃથ્વી પર બધા લોકોની પાસે પોતપોતાની નોકરી છે,
તેમ પરમેશ્વરની સંતાન જે પવિત્ર આત્માના યુગમાં જન્મે છે,
તેમને નવા કરારના સેવકો, માણસોને પકડનારાઓ, ચોકીદારો
અને પરમેશ્વરના સાક્ષીઓનું મિશન આપવામાં આવ્યું છે.
પરમેશ્વર તે લોકોને એક વિશેષ મિશન સોંપે છે જેમના પર તે વિશ્વાસ કરે છે અને ન્યાયી માને છે.
તે પરમેશ્વર વિશે જે શરીરમાં આવ્યા સાક્ષી આપવા માટે છે જેમ પ્રેરિત પાઉલે આપી હતી.
પરમેશ્વરના સાક્ષીઓ તરીકે, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો તેમના બધા હૃદયથી ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર વિશે સાક્ષી આપે છે જે પવિત્ર આત્માના યુગમાં ઉદ્ધારકર્તા તરીકે આવ્યા જેથી તેઓ કોઈ પણ પસ્તાવો કર્યા વગર વિશ્વાસના માર્ગ પર ચાલી શકે.
“પરંતુ જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમને શક્તિ પ્રાપ્ત થશે;
અને તમે યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં અને
પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો.”
પ્રેરિતોનાં કૃત્યો 1:8
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ