પરમેશ્વરે આપણને શીખવ્યું કે અરણ્યમાં બધા પરીક્ષણો અને મુશ્કેલીઓનો
સામનો ઇઝરાયલીઓએ કરવો પડ્યો, તે આપણા માટે એક પાઠ છે
જે આજે વિશ્વાસનું જીવન જીવી રહ્યા છે.
જોકે તમે પ્રથમ સ્થા પર સારી રીતે દોડો છો,
પણ જો તમે અડધે માર્ગે હાર માનીલો, તો તમને ઇનામ મળશે નહીં.
તે જ રીતે, જ્યારે આપણે વિશ્વાસના માર્ગ પરની બધી પરીક્ષાઓ પર વિજય મેળવીએ છીએ,
ત્યારે આપણે સ્વર્ગીય ઈનામ મેળવી શકીએ છીએ; અને જ્યારે આપણે પિતા પરમેશ્વર
અને માતા પરમેશ્વર પર દ્રઢ વિશ્વાસ રાખીને આગળ વધીએ છીએ,
ત્યારે પરમેશ્વર આપણને પરીક્ષણ થી બચવાનો માર્ગ આપે છે.
અને તને નમાવવાને તથા તેની આજ્ઞાઓ પાળવાની તારી ઇચ્છા છે કે નહિ તે જાણવા માટે તારું પારખું કરવાને યહોવા તારા ઈશ્વરે આ ચાળીસ વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો છે તે તું યાદ રાખ. પુનર્નિયમ 8:2
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ