જે રીતે પરમેશ્વરે ઇબ્રાહિમ, નૂહ અને પિતર જેવા વિશ્વાસના પૂર્વજોને
ત્યારે આશિષ આપી હતી, જ્યારે તેઓએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પરમેશ્વરના
વચન પર આધાર રાખ્યો હતો, તે રીતે તેઓ આજે પણ આપણી સામે આવનારી
પડકારરૂપ પરિસ્થિતિઓમાં આપણા વિશ્વાસની પણ તપાસ કરે છે.
સર્વશક્તિમાન પરમેશ્વરે પૃથ્વીની સૃષ્ટિ કરી અને તેમના વચનના દ્વારા મૂએલઓને પણ જીવાડ્યા.
જ્યારે આપણે પરમેશ્વર આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરના વચનો પર આધાર રાખીએ છીએ
અને તેમનું પાલન કરીએ છીએ, તો આપણે પરમેશ્વરની અદ્દભુત યોજના ને મહેસુસ કરી શકીએ છીએ
જે આપણને પવિત્ર આત્માના યુગમાં ઉદ્ધાર તરફ લઇ જાય છે.
કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી”
એમ યહોવા કહે છે. “જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે, તેમ
મારા માર્ગો તમારા માર્ગોથી, ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે...
તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે;
મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું,
તેમાં સફળ થયા વિના, તે ફોગટ મારી પાસે પાછું વળશે નહિ.
યશાયા 55:8-11
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ