જેમ અબ્રાહમ લિંકને અમેરિકી આંતરયુદ્ધ દરમિયાન સૈનિકોને પ્રબુદ્ધ કર્યા હતા, જો આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ, “કૃપયા મારા પક્ષમાં રહો,” તો આપણે નથી કહી શકતા કે આપણે સાચા માર્ગ પર છીએ કે ખોટા માર્ગ પર. તેથી, બચવા માટે, આપણે પ્રાર્થના કરવાની જરૂર છે, “કૃપા કરીને મને હંમેશા પરમેશ્વરના પક્ષમાં રહેવા દો.”
એલિયાએ 850 જૂઠા પ્રબોધકો સામે લડત આપી, અને દાનિયેલના ત્રણ મિત્રોએ સોનાની મૂર્તિને નમન ન કર્યું. ઇબ્રાહિમ વિશ્વાસનો પૂર્વજ બન્યો, અને નૂહને ન્યાયીપણાનો વારસ કહેવામાં આવ્યો. આ લોકો હંમેશા પરમેશ્વરના પક્ષમાં હતા. તે જ રીતે, પવિત્ર આત્માના યુગમાં, ચર્ચ ગોડ ના સભ્યો, જે આન સાંગ હોંગ પરમેશ્વર અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે, પ્રાર્થના કરે છે કે તેઓ વિશ્વાસના માર્ગ પર ઉત્પન્ન થતી દરેક પરિસ્થિતિમાં હંમેશા પરમેશ્વરના પક્ષમાં હોય.
એ માટે તમે પ્રભુનાં પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરનારાં થાઓ. અને પ્રેમમાં ચાલો, જેમ ખ્રિસ્તે તમારા પર પ્રેમ રાખ્યો…
એફેસી 5:1-2
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ