આ પૃથ્વી પર શરીરમાં આવેલા પરમેશ્વરને ઓળખવાની બુદ્ધિ બાઇબલમાં છે.
તેથી, તે લોકો માટે જે પૂછે છે,
“પિતા આન સાંગ હોંગ બીજી વાર આવ્યા ખ્રિસ્ત, પરમેશ્વર કેમ છે?”
આપણે પરમેશ્વરનું ઓળખ પત્ર, બાઇબલ બતાવવું જોઈએ.
ઈસુએ તે લોકોને અનંત જીવન આપ્યું જે પાસ્ખા પર
રોટલી ખાય છે અને દ્રાક્ષારસ પીવે છે.
જોકે, નિકિયાની પરિષદમાં 325 ઈ.સ.માં પાસ્ખાને નાબૂદ કર્યા પછી
લગભગ 1,600 વર્ષો સુધી કોઈએ પણ તેને નથી મનાવ્યું.
પવિત્ર આત્માના યુગમાં, ખ્રિસ્ત આન સાંગ હોંગે
ચર્ચ ઓફ ગોડમાં પાસ્ખા દ્વારા અનંત જીવન આપ્યું છે.
આ રીતે, તે પરમેશ્વર છે જેમણે નીતારેલા દ્રાક્ષારસથી
મરણને હંમેશ માટે રદ કરી દીધું.
“તમે શાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી
તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો.
અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે.”
યોહાન 5:39
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ