રાજા સુલેમાને કહ્યું કે પરમેશ્વરનો ભય રાખવો એ આખી માનવજાતિની ફરજ છે,
અને ઈસુએ કહ્યું કે પરમેશ્વરને આપણા પૂર્ણ મન અને હૃદયથી પ્રેમ કરવો સૌથી મોટી આજ્ઞા છે.
તેમણે નવા કરારના નિયમશાસ્ત્રની સ્થાપના કરતા કહ્યું કે પ્રેમ નિયમશાસ્ત્રની પરિપૂર્ણતા છે.
પરમેશ્વરને ક્રોસ પર ચઢાવવામાં આવ્યા કેમ કે તેમણે માનવજાતિને ખૂબ પ્રેમ કર્યો.
જૂના કરારના નિયમ પ્રમાણે બલિ કરવામાં આવતા બધા પ્રાણીઓ પરમેશ્વરનું પ્રતીક છે,
જે છેવટે આ વાતની સાક્ષી આપે છે કે પવિત્ર આત્માના યુગમાં ખ્રિસ્ત આન સાંગ હોંગ અને આપણી સ્વર્ગીય માતા
કેવી રીતે માનવજાતિના ઉદ્ધાર માટે નવા કરારની સ્થાપના કરશે, જેમાં સાબ્બાથ દિવસ અને પાસ્ખાનો પણ સમાવેશ થાય છે.
વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે આ છે: ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.
સભાશિક્ષક 12:13
છોકરાં, પ્રભુમાં તમારાં માતપિતાની આજ્ઞાઓ માનો, કેમ કે એ યથાયોગ્ય છે.
તારા પિતાનું તથા તારી માનું સન્માન કર (તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે),
એ માટે કે તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબું થાય.
એફેસીઓ 6:1–3
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ