“જે યરીખો નગરને ફરીથી બાંધશે, તે પોતાના પ્રથમજનિત પુત્ર અને સૌથી નાના પુત્રને ખોશે.”
યહોશુઆની ભવિષ્યવાણી 500 વર્ષો પછી પણ અદૃશ્ય થઈ ન હતી, પરંતુ તે બધું જ પૂરું થયું.
તે જ રીતે, બાઇબલમાં નોંધ દરેક ભવિષ્યવાણી પૂરી થઇ રહી છે, એટલે નાની વિગતો પણ.
“સંસારમાં લોકો માતા પરમેશ્વરની શિક્ષાઓ શીખવા માટે ચર્ચ ઓફ ગોડમાં આવશે.”
આજે, માનવજાતિ સાક્ષી આપી શકે છે કે યરૂશાલેમ માતાની મહિમા વિશે
ખ્રિસ્ત આન સાંગ હોંગના વચન પૂરા થઇ રહ્યા છે.
એવું એટલે છે કેમ કે તેમના વચન બાઇબલની ભવિષ્યવાણીઓ છે
જેની પરમેશ્વરે યશાયા, યર્મિયા, હઝકીએલ, ઝખાર્યા અને પ્રેરિત યોહાન જેવા
ઘણા પ્રબોધકોના માધ્યમથી પહેલેથી જ ભવિષ્યવાણી કરી છે.
વળી અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે ભવિષ્યવચન છે.
તેને અંધારે સ્થાને પ્રકાશ કરનાર દીવા જેવાં જાણીને… ત્યાં સુધી તમે તેના પર
ચિત્ત લગાડો તો સારું… પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્યવચન મનુષ્યપ્રેરિત નથી.
કેમ કે ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે કદી આવ્યું નથી;
પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરનાં વચન બોલ્યા.
2પિતર 1:19-21
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ