ઉત્પત્તિ 2:17માં લખ્યું છે, “જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.” અને હઝકિયેલ 18:4માં લખ્યું છે, “જે જીવ પાપ કરશે તે માર્યો જશે.” આ વચનો ના કારણે, આત્માનો અસ્વીકાર કરનારાઓ કહે છે કે જ્યારે શરીર મરશે, ત્યારે આત્મા પણ મરી જશે.
ચોક્કસ, સાચી વાત છે કે જ્યારે એક પાપી મરશે, ત્યારે તેની આત્મા પણ મરશે.
શરીર ભૂમિની માટી માંથી બનાવવામાં આવ્યું છે, અને આત્મા પરમેશ્વરથી આપવામાં આવ્યો છે. (સભા 12:7) એટલા માટે શરીરની મૃત્યુ અને આત્માની મૃત્યુમાં અંતર છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ