આપણે જે ખોવ્યું છે તેને શોધવાના માટે આપણે આ જગ્યા પર જવું જોઈએ
જ્યાં આપણે તેને ખોવ્યું હતું. તે રીતે, જો લોકો ઉદ્ધાર અને પાપોની ક્ષમા પ્રાપ્ત કરવા ઈચ્છે છે,
તેને સિયોનને શોધવાની જરૂર છે જ્યાં પરમેશ્વરના પર્વ મનાવવામાં આવે છે,
કેમકે પરમેશ્વરે ત્યાં ઉદ્ધારની પ્રતિજ્ઞા કરી હતી.
આ માત્ર ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી છે જ્યાં બાઇબલમાં લખેલા
નવા કરારના ત્રણ વારમાં સાત પર્વોને પૂર્ણ રૂપથી મનાવવામાં આવે છે
અને જ્યાં પરમેશ્વરની સંતાન જે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને
નવી યરૂશાલેમ સ્વર્ગીય માતાનું સમ્માન કરે છે, એકઠી થાય છે.
સિયોન જે આપણાં પર્વોનું નગર છે તેને જો!
તારી આંખો યરુશાલેમને વિશ્રામના નિવાસસ્થાન . . .
ત્યાં તો યહોવા જે મહિમાવાન છે તે આપણી સાથે હશે . . .
યહોવા આપણા રાજા છે; તે આપણને તારશે.
યશાયા 33:20-22
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ