પરમેશ્વર, જે સર્વ બુદ્ધિ અને જ્ઞાનનો સ્ત્રોત છે, તે તેમને જેઓએ તેમને
પિતરની જેમ ઓળખ્યા અને ગ્રહણ કર્યા સ્વર્ગના રાજ્યની કૂંચીઓ
આપવા માટે એક મનુષ્યના રૂપમાં આવ્યા. પરમેશ્વર તેમના જમણી બાજુના
ચોરની જેમ તેમના ભાગ્યને નર્કથી સ્વર્ગમાં બદલવા અને ઉદ્ધાર
પ્રદાન કરવા માટે આવ્યા, અને તે બુદ્ધિ આપવા માટે આવ્યા,
જે તેમને ગ્રહણ કરનારાઓને તેમના જીવનમાં
ઘણી મુશ્કેલીઓનો સામનો કરવામાં સક્ષમ બનાવે છે.
શરીરમાં પૃથ્વી પર આવ્યા પરમેશ્વરને સ્વીકાર કરવા જ પરમેશ્વરના રહસ્યને જાણવું છે.
ચર્ચ, જેને પુત્રના યુગમાં ઈસુ દ્વારા પૃથ્વી પર સ્થાપિત કરવામાં આવ્યું હતું અને
પવિત્ર આત્માના યુગમાં આત્મા અને કન્યા એટલે આન સાંગ હોંગ પરમેશ્વર
અને માતા પરમેશ્વર જે જીવનનું પાણી આપી રહ્યા છે, ના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું,
તે ચર્ચ ઓફ ગોડ છે.
તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે, તમે એક જ મનના થાઓ,
એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલના થાઓ.
પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો,
દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.
ફિલિપીઓને પત્ર 2:2-3
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ