ચર્ચ ઓફ ગોડ આશા કરે છે કે સમગ્ર માનવજાતિ એક સાથે સ્વર્ગમાં પ્રવેશ કરશે, અને વ્યક્તિવાદ પ્રવર્તી રહેલા સમાજમાં થાકેલા ઘણા લોકો સુધી સ્વર્ગીય માતાનો પ્રેમ અને ખુશી પહોંચાડે છે.
ચર્ચ ઓફ ગોડના સભ્યો એક થાય છે અને તેમની શિક્ષાઓ અનુસાર સારા કાર્યો કરે છે.
સભ્યો બીજા બધાને પોતાની જેમ પ્રેમ અને આદર આપે છે.
(એક માણસના અંગો વિશેની વાર્તા જેણે રાજાની બીમારી ઠીક કરવા માટે ડુક્કરનું દૂધ મેળવ્યું; તેના શરીરના દરેક અંગે આગ્રહ કર્યો કે તે સૌથી શ્રેષ્ઠ છે.)
“પણ અવયવો ઘણા છે, પણ શરીર તો એક જ છે. . . . ઈશ્વરે વિશેષ માન આપીને શરીરને એવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે. . . . પણ [બધા] અવયવો, એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે.” 1 કરિંથીઓ 12:20–25
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ