બાઇબલ ભવિષ્યવાણી કરે છે કે પરમેશ્વરના સંત ઇબ્રાહિમના વારસ—ઇસહાકની જેમ છે અને સિયોનમાં રહેનારા હર્ષિત અને આનંદિત થશે.
આ ભવિષ્યવાણીઓ દ્વારા, આપણે જોઈ શકીએ છીએ કે ઇસહાક (હાસ્ય) નામના અર્થની જેમ પરમેશ્વર ઇચ્છે છે કે સિયોનની સંતાન હંમેશા આનંદિત અને ખુશ રહે.
આ કારણે, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો, જેમને સ્વર્ગની આશા છે અને પરમેશ્વરનો પ્રેમ વહેંચવાનું જીવન જીવે છે, ધન્યવાદ અને હાસ્યથી ભરેલા છે.
જે રીતે ઘર બનાવતી વખતે એક શિલ્પકાર હોય છે, તેમ અનંતજીવનનો એક શિલ્પકાર હોય છે જેની આખી માનવજાતિ ઈચ્છે છે.
આખા બ્રહ્માંડમાં અનંતજીવન ધરાવનાર પરમેશ્વર સિવાય બીજું કોઈ નહિ હોવાથી, તેથી પિતા ખ્રિસ્ત આન સાંગ હોંગ
અને માતા પરમેશ્વર માનવજાતિને અનંત જીવન આપવા માટે આ પૃથ્વી પર આવ્યા છે.
અને ઈશ્વરે કહ્યું, “તારી પત્ની સારા ખચીત તારે માટે દિકરાને જન્મ આપશે; અને તું તેનું નામ ઇસહાક પાડશે; . . .”
ઉત્પત્તિ 17:19
હવે, હે ભાઈઓ, આપણે ઇસહાકની જેમ વચનનાં છોકરાં છીએ.
ગલાતીઓને પત્ર 4:28
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ