જેમ પરમેશ્વર કહે છે, “પ્રેમ શ્રેષ્ઠ છે,” આપણે સંપૂર્ણ પ્રેમ ત્યારે જ પ્રાપ્ત કરી શકીએ છીએ જ્યારે આપણે હંમેશા સ્વયંની પહેલા બીજા વિશે વિચારીએ છીએ અને નમ્ર હૃદય ધરાવીએ છીએ જે પરમેશ્વરની સમાન છે. સિયોનના બધા સભ્યો આત્મિક ભાઈઓ અને બહેનો, એટલે પ્રેમનો સ્વર્ગીય પરિવાર છે. જ્યારે આપણે ખ્રિસ્ત આન સાંગ હોંગ દ્વારા શીખવ્યા પ્રમાણે નમ્રતાથી એકબીજાની સેવા કરીએ છીએ, તો આપણે પ્રેમનું ફળ ઉત્પન્ન કરી શકીએ છીએ.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા 
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ