માતાના વચન (ગુજરાતી અવાજનું આવરણ) જો તમે સિયોનમાં સ્વર્ગ જવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારે પરમેશ્વરના વચન પ્રમાણે જીવવું જોઈએ અને તેમના વચન પ્રમાણે કાર્ય કરવું જોઈએ, અને પુત્રોની જેમ જે વારસો પ્રાપ્ત કરશે, પરિપક્વ વિશ્વાસ રાખવો જોઈએ. પરમેશ્વરે તેમની સંતાનોને કહ્યું કે તેઓ હંમેશા તેમના વચન પ્રમાણે જીવન જીવવામાં પોતાને સમર્પિત કરે કેમ કે, જેમ આપણે થોડું ભોજન છોડવા પર આપણી શક્તિ ખોવી દઈએ છીએ, જો આપણે રમેશ્વરના વચન, જીવનની રોટલી, થોડા દિવસો સુધી ન ખાઈએ, તો આપણે પરમેશ્વરને ભૂલી જઈશું અને દુષ્ટ વિચારોમાં પડી જઈશું.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ