પાપોની ક્ષમા પ્રાપ્ત કરવા માટે, કોઈએ પાપોને ઉઠાવવા જોઈએ. પરમેશ્વરે આપણને સાબ્બાથ દિવસ માટે બલિ ચઢાવેલા પ્રાણીઓ, નિયમિત દહનીયાર્પણ, પાસ્ખા અને જૂના કરારના બીજા બધા પર્વો દ્વારા, અને જૂના કરારના નિયમના માધ્યમથી આ પહેલાથી જ એક પડછાયાના રૂપમાં બતાવ્યું કે પ્રાયશ્ચિતના દિવસે, પાપોને અઝાઝેલ પર મુકવામાં આવ્યા હતા જેને અરણ્યમાં મોકલવામાં આવતો હતો અને મરી જતો હતો.
ચર્ચ ઓફ ગોડ ના સભ્યો મહેસુસ કરે છે કે પરમેશ્વરે તેમની સૃષ્ટિ દ્વારા ક્રોસના બધા દુઃખ, ઉપહાસ અને તિરસ્કારને સહન કર્યું કેમકે આ પરમેશ્વરનો મહાન પ્રેમ હતો કે આખી માનવજાતિને તેમના પાપોની કિંમત ચૂકવીને બચાવવાની ઈચ્છા હતી.
જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ, તો આપણાં પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આપણે પાપ કર્યું નથી, એવું જો આપણે કહીએ, તો આપણે તેમને જૂઠા પાડીએ છીએ…
1યોહાન 1:9-10
“જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકોની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”
માથ્થી 20:28
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ