પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની ઉત્કટ ઇચ્છા ધરાવતા એડિસને લાઇટ બલ્બ શોધવા લગભગ 2,000 વખત પ્રયોગ કર્યા.
તાલંતના દ્રષ્ટાંતમાં એક તાલંત પામેલ સેવકે કંઈ ન કર્યાનું માત્ર બહાનું ધર્યું, કારણ કે તેની પાસે ન ધ્યેય હતો, ન ઉત્સુકતા. (માથ્થી 25:14–25)
ચર્ચ ઓફ ગોડના સભ્યો પિતા પરમેશ્વર અને માતાએ મૃત્યુ-નિયત મનુષ્યોને આપેલ જીવનના સત્યનો પ્રચાર કરવાની ઉત્સુકતા ધરાવે છે.
આ નિશ્ચિત ધ્યેય હોવાથી, વિદ્યાર્થીઓ શાળામાં, કામદારો કાર્યસ્થળે, સૈનિકો છાવણીમાં અને ગૃહિણીઓ પડોશમાં ખંતથી સુવાર્તા પ્રચારે છે.
તેથી હું એવી વ્યક્તિની જેમ દોડું છું કે જેની સામે એક લક્ષ્ય છે. હું એવા મુક્કાબાજની જેમ લડું છું જે કોઈક વસ્તુ પર પ્રહાર કરે છે, માત્ર હવામાં નથી મારતો.
1 કરિંથીઓ 9:26, GERV
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ