જે લોકો સુવાર્તામાં રસ નથી લેતા, તેઓ ક્યારેય સ્વર્ગના રાજ્યનો વારસો નથી મેળવી શકતા. તેથી, આપણે પ્રેરિત પાઉલે કર્યું હતું તેમ, માલિકના મનથી, ઉદ્ધારના કાર્યમાં જવાબદારીપૂર્વક ભાગ લેવો જોઈએ, જેનું નેતૃત્વ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર કરે છે.
જેમ એક કહેવત છે, “જે જવાબદાર છે તે માલિક છે, અને જે જવાબદાર નથી તે મહેમાન છે,” પરમેશ્વરના લોકો જે નવા કરારના કાર્યકરો તરીકે બોલાવવામાં આવ્યા છે, દુનિયાને નવા કરારના સત્યનો પ્રચાર કરવો જોઈએ જે માનવજાતિને ઉદ્ધાર તરફ લઇ જઈ શકે છે.
અને ઈસુએ ત્યાં આવીને તેઓને ક્હ્યું, “. . . એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. . . .” માથ્થી 28:18–20
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ