પરમેશ્વરે દાનિયેલ ની પ્રાર્થના સમાપ્ત થવાના પહેલા તેની પ્રાર્થનાનો ઉત્તર આપ્યો,
અને તેમણે પ્રાર્થનાના પરિણામસ્વરૂપ, પચાસમાના દિવસે 3,000 લોકોને
પસ્તાવો કરવાના માટે પવિત્ર આત્માનું સામર્થ્ય આપ્યું. આ રીતે,
આપણે આ વિશ્વાસ કરતા કે પરમેશ્વરના બધા કાર્ય પ્રાર્થનાના દ્વારા પુરા થાય છે,
હંમેશા ઈમાનદારીથી પરમેશ્વરને પ્રાર્થના કરવી જોઈએ.
એલિયાએ ઈમાનદાર પ્રાર્થનાના દ્વારા એકલા જ 850 જુઠા પ્રબોધકો ને પરાજિત કર્યા,
અને યહોશુની ઈમાનદાર પ્રાર્થનાના દ્વારા સૂર્ય અને ચંદ્રમા રોકી દેવામાં આવ્યા.
જેવું કે આપણે આ બાબતોના માધ્યમથી જોઈ શકીએ છે, તે પ્રાર્થના છે
જેના દ્વારા પરમેશ્વર આપણને બધી અડચણો પર વિજય થવાની ક્ષમતા આપે છે.
માગો, તો તમને મળશે, શોધો, તો તમને જડશે,
ખટખટાઓ તો તમારે માટે ઉઘાડાશે.
કેમ કે જે હરેક માગે છે તે પામે છે,
ને જે શોધે છે તેને જડે છે,
ને જે ખટખટાવે છે તેને માટે ઉઘાડવામાં આવશે.
માથ્થી 7:7-8
વહાલાંઓ, જો આપણું અંત:કરણ આપણને દોષિત ન ઠરાવે, તો ઈશ્વર પ્રત્યે
આપણને હિંમત છે. અને જે કંઈ આપણે માગીએ છીએ, તે તેમની પાસેથી આપણને મળે છે,
કેમ કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ છીએ, અને તેમની નજરમાં જે પસંદ પડે છે તે કરીએ છીએ.
1યોહાન 3:21-22
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ