બાર શિષ્યોમાં, યહૂદા ઇશ્કારિયોતને હિસાબી બાબતો સોંપવા માટે
વિશ્વાસયોગ્ય માનવામાં આવ્યો. પણ, જ્યારે તેણે ઇસુનો ન્યાય તેના શારીરિક
વિચારો પ્રમાણે કર્યો, તો તે ઉદ્ધાર પ્રાપ્ત કરવામાં નિષ્ફ્ળ રહ્યો.
આ આપણને શીખવે છે કે જે લોકો આ પૃથ્વી પર રહેતા બનાવેલા તેમના અનુભવો
અને આદતોના આધારે સ્વર્ગીય બાબતોને સમજવાનો પ્રયત્ન કરે છે,
તેઓ આત્મિક બાબતોને સમજવા અને ઉદ્ધાર પ્રાપ્ત કરવામાં નિષ્ફ્ળ થશે.
જેમ ઈસુ, ખ્રિસ્ત આન સાંગ હોંગ, અને માતા પરમેશ્વરે ઉદાહરણ સ્થાપિત કર્યું,
જ્યારે આપણે આત્મિક બાબતોને આત્મિક ભાષાથી સમજાવીએ છીએ
અને આપણા વધસ્તંભને ઉઠાવીને પરમેશ્વરનું પાલન કરીએ છીએ,
તો આપણે પિતર, યોહાન અને પ્રથમ ચર્ચના સંતોની જેમ ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીએ છીએ.
તે જ અમે બોલીએ છીએ, માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહિ,
પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં; આધ્યાત્મિક બાબતોને
આધ્યાત્મિક ભાષાથી સમજાવીએ છીએ. સાંસારિક માણસ ઈશ્વરના
આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી, કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે;
અને તેઓ આધ્યાત્મિક રીતે સમજાય છે, માટે તે તેમને સમજી શકતું નથી.
1કરિંથીઓ 2:13-14
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ